gu_tn/mat/06/09.md

673 B

Our Father who is in heaven

પ્રાર્થનાની શરૂઆતમાં લોકોએ ઈશ્વરને સંબોધન કેવી રીતે કરવું તે વિશે ઈસુ લોકોને શીખવે છે.

may your name be honored as holy

અહીં ""તમારું નામ"" સ્વયં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેકને તમારું સન્માન કરવા દોરો"" (તમારું નામ પવિત્ર મનાઓ) (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)