gu_tn/mat/06/01.md

1.9 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારા"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

માથ્થી 5: 3થી શરુ થયેલ પહાડ પરનો ઉપદેશ જે ઈસુ તેમના શિષ્યો સમક્ષ રજૂ કરી રહ્યા છે તે અહીં જારી રહે છે. આ વિભાગમાં, ઈસુ દાન આપવાના, પ્રાર્થના, અને ઉપવાસના “ન્યાયીપણાના કાર્યો” ને સંબોધિત કરે છે.

before people to be seen by them

તે સૂચિત છે કે જેઓ તે વ્યક્તિને જોશે તેઓ તે વ્યક્તિને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો સમક્ષ તેઓ એવી રીતે કાર્ય કરે છે કે જેથી લોકો તેમને જુએ અને તેમણે જે કંઈ કર્યું છે તેને લીધે લોકો તેમને માન આપે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)