gu_tn/mat/05/47.md

901 B

what do you do more than others?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે અન્યોની સરખામણીમાં કંઈ વિશેષ કરતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

you greet

સાભળનારાની સુખાકારીની ઇચ્છા દર્શાવવા માટે આ એક સામાન્ય શબ્દ છે.

Do not even the Gentiles do the same thing?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વિદેશીઓ પણ એમ જ કરે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)