gu_tn/mat/05/41.md

1.4 KiB

Whoever

જે કોઈ. સંદર્ભ સૂચવે છે કે ઈસુ અહીં રોમન સૈનિક વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

one mile

આ લગભગ પાંચ હજાર (5000) કદમનું અંતર છે, જે અંતર સુધી રોમન સૈનિક કોઈપણ વ્યક્તિને તેના માટે કોઈ વસ્તુ લઈ જવા માટે કાયદેસર દબાણ કરી શકતો હતો. જો ""માઇલ"" સમજવામાં મુશ્કેલી અનુભવાય તો તેને ""એક કિલોમીટર"" અથવા ""અંતર"" તરીકે અનુવાદ કરી શકાય છે.

with him

તમને જવા માટે ફરજ પાડે છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

go with him two

તે તમને જવા માટે દબાણ કરે તો એક માઇલ જાઓ, અને પછી બીજું એક માઇલ જાઓ. જો ""માઇલ"" સમજવામાં મુશ્કેલી ઊભી કરે તો તમે તેને ""બે કિલોમીટર"" અથવા ""તેનાથી બમણા અંતરે"" તરીકે અનુવાદ કરી શકો છો.