gu_tn/mat/05/38.md

2.2 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. “તારા જમણા ગાલ પર તમાચો મારે”માં ""તારા"" અને “તેની તરફ બીજો ગાલ પણ ફેરવ”માં ""તું"" શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે શીખવવાનું જારી રાખે છે. અહીં ઈસુ કોઈ શત્રુ સામે બદલો લેવા સબંધીના શિક્ષણની શરૂઆત કરે છે.

that it was said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે માથ્થી 5:27 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે જે કહ્યું"" અથવા “મૂસાએ જે કહ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

eye for an eye, and a tooth for a tooth

ઈજા પામનાર વ્યક્તિને મૂસાના નિયમ મુજબ છૂટ હતી કે તે તેને ઈજા કરનારને તેની ઈજાના પ્રમાણમાં હાની પહોચાડી શકે, પણ તેનાથી વધારે ઈજા પહોંચાડી શકે નહીં.