gu_tn/mat/05/35.md

1.9 KiB

Connecting Statement:

લોકોએ સમ ખાવા જોઈએ નહીં તે વિશેના કલમ 34ના શબ્દોને અહીં ઈસુ પૂર્ણ કરે છે.

nor by the earth ... it is the city of the great King

અહીં ઈસુ કહેવા માંગે છે કે જ્યારે લોકો વચન આપે છે અથવા જ્યારે તેઓ કહે છે કે કંઈક સાચું છે, ત્યારે તેઓએ તે કોઈપણ બાબત વિશે સમ ખાવા નહીં. કેટલાક લોકો એવું શીખવતા હતા કે ઈશ્વરના સમ દ્વારા બંધાયેલ વ્યક્તિએ તેના સમ પ્રમાણે કરવું જ પડશે, પરંતુ બીજા કોઈ સમ જેમ કે આકાશ અને પૃથ્વીના સમ લીધા પછી વ્યક્તિ જો તે પ્રમાણે વર્તાતો નથી તો તે ઓછું હાનિકારક છે. ઈસુ કહે છે કે આકાશ, પૃથ્વી અને યરૂશાલેમના સોગંદ તે ઈશ્વરના સોગંદ જેટલી જ ગંભીર બાબત છે કારણ કે તે સર્વ ઈશ્વરની રચના છે.

it is the footstool for his feet

આ રૂપકનો અર્થ છે કે પૃથ્વી પણ ઈશ્વરની છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે રાજાના પાયાસન જેવુ છે જ્યાં તે પોતાનો પગ મૂકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

for it is the city of the great King

માટે તે ઈશ્વરનું, મહાન રાજાનું નગર છે