gu_tn/mat/05/32.md

1.8 KiB

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ[માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

makes her an adulteress

જે પુરુષ અયોગ્ય રીતે સ્ત્રીને છૂટાછેડા આપે છે, તે “તેને વ્યભિચાર કરવા માટે દોરે છે."" ઘણી સંસ્કૃતિઓમાં તે સ્ત્રીના માટે પુનઃલગ્ન કરવું સામાન્ય હશે, પરંતુ જો છૂટાછેડા અયોગ્ય રીતે છે, તો આવા પુનઃલગ્ન વ્યભિચાર છે.

her after she has been divorced

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણીના પતિએ તેણીને છૂટાછેડા આપ્યા બાદ તેણી"" અથવા ""છૂટાછેડા લીધેલ સ્ત્રી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)