gu_tn/mat/05/30.md

1007 B

If your right hand causes you to stumble

આ ઉપનામમાં, હાથ એ સંપૂર્ણ વ્યક્તિની ક્રિયાઓને માટે વપરાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your right hand

આનો અર્થ એ છે કે ડાબા હાથ સામેનો સૌથી મહત્વપૂર્ણ હાથ. તમારે ""જમણા""નો અનુવાદ ""વધુ સારો"" અથવા ""શક્તિશાળી"" તરીકે કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

cut it off

વ્યક્તિએ પોતાને પાપ કરતા રોકવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટેની આ એક અતિશયોક્તિપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)