gu_tn/mat/05/28.md

1.9 KiB

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. ""હું"" ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ [માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

everyone who looks on a woman to lust after her has already committed adultery with her in his heart

જેમ કોઈ વ્યકિત ખરેખર વ્યભિચારનું કૃત્ય કરે તે જ પ્રમાણે આ રૂપક સૂચવે છે કે જે પુરુષ સ્ત્રી પ્રત્યે વાસના રાખે છે તે વ્યભિચારના પાપનો દોષી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to lust after her

અને તેણીની પ્રત્યે વાસના અથવા “અને તેણીની સાથે શારીરિક સબંધની ઇચ્છા”

in his heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારોને પ્રગટ કરતું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના મનમાં"" અથવા ""તેના વિચારોમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)