gu_tn/mat/05/27.md

1.8 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""વ્યભિચાર ન કર""માં છુપાયેલ સર્વનામ ""તું"" એકવચન છે જે સમજી શકાય છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ જૂના કરારના નિયમને કેવી રીતે પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે વ્યભિચાર અને વિષય વાસના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

that it was said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કહ્યું"" અથવા “મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા મુજબ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

commit adultery

આ શબ્દનો અર્થ થાય છે કે કૃત્ય કરવું અથવા કંઈક કરવું.