gu_tn/mat/05/25.md

2.3 KiB

Agree with your accuser

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તું”, “તને” અને ""તારા"" શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

your accuser

આ તે વ્યક્તિ છે જે કંઈક ખોટું કરવા માટે અન્ય કોઈને દોષિત ઠેરવે છે. તે ગુનેગારને ન્યાયાધીશ સમક્ષ દોષી ઠરાવવા માટે અદાલતમાં લઈ જાય છે.

may hand you over to the judge

અહીં ""તને સોંપે"" એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયાધીશને તારી સાથે વ્યવહાર કરવા દેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the judge to the officer

અહીં ""તને સોંપે"" એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ""ન્યાયાધીશ તને અધિકારીના હાથમાં સોંપશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

to the officer

એવો વ્યક્તિ કે જેની પાસે ન્યાયાધીશ તરીકે નિર્ણયો લેવાનો અધિકાર છે.

you may be thrown into prison

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અધિકારી તને જેલમાં પૂરી શકે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)