gu_tn/mat/05/21.md

2.8 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" એ ""તમે સાંભળ્યું છે"" અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""હત્યા ન કર""માં છુપાયેલ સર્વનામ ""તું"" એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવું જરૂરી હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે ખૂન અને ગુસ્સા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

it was said to them in ancient times

આને સક્રિય ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણા લાંબા સમય અગાઉ જેઓ પૃથ્વી પર જીવિત હતા તે લોકોને ઈશ્વરે કહ્યું હતું"" અથવા ""ઘણા લાંબા સમય અગાઉ તમારા પૂર્વજોને મૂસાએ કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Whoever kills will be in danger of the judgment

અહીં ""ન્યાય"" સૂચવે છે કે ન્યાયાધીશ વ્યક્તિને મૃત્યુની શિક્ષા કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ વ્યક્તિ ખૂન કરે છે તે વ્યક્તિને ન્યાયાધીશ દોષિત ઠરાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

kill ... kills

આ શબ્દ ખૂનનો ઉલ્લેખ કરે છે, ખૂનના સર્વ સ્વરૂપોનો નહીં.

will be in danger of the judgment

એવું લાગે છે કે ઈસુ કોઈ માનવ ન્યાયાધીશનો ઉલ્લેખ કરતા નથી પરંતુ તેના ભાઈ સાથે ગુસ્સે થયેલી વ્યક્તિને ઈશ્વર શિક્ષા કરે છે તે દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)