gu_tn/mat/05/20.md

742 B

For I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you ... your ... you will enter

આ બહુવચનો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

that unless your righteousness overflows ... you will certainly not enter

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે પ્રવેશ મેળવવા માટે ફરોશીઓ કરતાં ... તમારું ન્યાયીપણું વધારે હોવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)