gu_tn/mat/05/18.md

2.0 KiB

truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ, ઈસુ આગળ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

until heaven and earth pass away

અહીં ""આકાશ"" અને ""પૃથ્વી"" સમગ્ર સૃષ્ટિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યાં સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

one jot or one tittle will certainly not

આ જૉટ હીબ્રુ ભાષાનો સૌથી નાનો અક્ષર હતો, અને શીર્ષક એક નાનું ચિહ્ન હતું જે બે હીબ્રુ અક્ષરો વચ્ચેના તફાવતને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સૌથી નાનો લેખિત અક્ષર અથવા કોઈ અક્ષરનો સૌથી નાનો ભાગ પણ નહી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

all things have been accomplished

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ વસ્તુઓ થઈ છે"" અથવા ""ઈશ્વરે સર્વ બાબતોને અમલમાં આણે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

all things

સર્વ બાબતો"" શબ્દનો અર્થ નિયમની સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમની દરેક બાબત"" અથવા ""સર્વ કે જે નિયમમાં લખેલું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)