gu_tn/mat/05/14.md

1.2 KiB

You are the light of the world

આનો અર્થ એ થાય છે કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેવા લોકો પાસે ઈસુના અનુયાયીઓ ઈશ્વરના સત્ય જ્ઞાનને પહોંચાડે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જગતના લોકો માટે અજવાળા સમાન છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

A city set on a hill cannot be hidden

રાત્રે જ્યારે અંધારું હોય ત્યારે લોકો શહેરના પ્રકાશને નિહાળી શકે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પહાડ પર ચમકતા પ્રકાશને રાત્રે કોઈ પણ છુપાવી શકતું નથી"" અથવા ""દરેક વ્યક્તિ પહાડ પરના શહેરના અજવાળાને જુએ છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])