gu_tn/mat/05/13.md

2.6 KiB

Connecting Statement:

કેવી રીતે તેમના શિષ્યો મીઠા અને અજવાળા જેવા છે, ઈસુ તે શિક્ષણની શરૂઆત કરે છે.

You are the salt of the earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જેમ મીઠું ખોરાકને સારૂ બનાવે છે તેવી રીતે ઈસુના શિષ્યો દુનિયાના લોકોને પ્રભાવિત કરે છે કે જેથી તેઓ સારા બને. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જગતના લોકો માટે મીઠા જેવા છો"" અથવા 2) જેમ મીઠું ખોરાકને સાચવે છે તેમ, ઈસુના શિષ્યો લોકોને સંપૂર્ણપણે ભ્રષ્ટ થતાં બચાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ મીઠું ખોરાક માટે છે, તમે તમે જગત માટે છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

if the salt has lost its taste

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જે કરવાની શક્તિ મીઠું ધરાવે છે તે જો મીઠું ગુમાવી દે તો"" અથવા 2) ""જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દે તો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

with what can it be made salty again?

તો મીઠું ફરી કેવી રીતે ઉપયોગી બની શકે? ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મીઠું ફરીથી ઉપયોગી બની શકવા સક્ષમ નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

except to be thrown out and trampled under people's feet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો મીઠાને રસ્તા પર ફેંકી દે અને તેના પર ચાલે તે સિવાય તે બીજા કોઈ કામનું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)