gu_tn/mat/05/11.md

813 B

Connecting Statement:

ઈસુ આશીર્વદિત માણસોની લાક્ષણિક્તાઓ વિશે વર્ણન કરતા સમાપન કરે છે.

Blessed are you

“તમે” શબ્દ બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

say all kinds of evil things against you falsely

તમારા વિશે સર્વ પ્રકારનાં ભૂંડાઇની વાતો કરે અથવા “તમારા વિશે જે સત્ય નથી તેવી ખોટી વાતો કહે.”

for my sake

કારણ કે તમે મને અનુસરો છો અથવા તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે”