gu_tn/mat/05/10.md

1.3 KiB

those who have been persecuted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""એવા લોકો જેઓ સાથે બીજાઓ અન્યાયથી વર્તતા હોય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for righteousness' sake

કારણ કે ઈશ્વર જે કહે છે તે પ્રમાણે તેઓ કરે છે એટલે.

theirs is the kingdom of heaven

અહીં ""આકાશનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ તમે આનો અનુવાદ [માથ્થી 5:3] (../05/03.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે આકાશમાંના ઈશ્વર તેઓના રાજા થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)