gu_tn/mat/05/09.md

901 B

the peacemakers

ઘણા લોકો બીજાઓને મદદ કરે છે જેથી તેઓ સલાહ શાંતિમાં રહી શકે.

for they will be called sons of God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઈશ્વરના બાળકો કહેવાશે"" અથવા ""તેઓ ઈશ્વરનાં બાળકો થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sons of God

તે જ શબ્દ સાથે ""દીકરાઓ"" શબ્દનો અનુવાદ કરવો ઉત્તમ છે, જેનો ઉલ્લેખ તમારી ભાષામાં સ્વભાવિકપણે ‘માનવ પુત્ર’ અથવા ‘બાળક’ થાય છે.