gu_tn/mat/05/06.md

935 B

those who hunger and thirst for righteousness

આ રૂપક એવા લોકોનું વર્ણન કરે છે જેઓ જે સારું છે તે કરવા માટે સખત પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો ખોરાક અને પાણીની ઇચ્છા જેવી જ ઇચ્છા સારું જીવન જીવવા માટે પણ રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they will be filled

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેમને ભરપૂર કરશે” અથવા “ઈશ્વર તેમને સંતુષ્ટ કરશે” (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)