gu_tn/mat/05/04.md

805 B

those who mourn

તેઓ દુખી છે તેના સંભવિત કારણો 1) જગત/દુનિયાની દુષ્ટતા અથવા 2) તેમના પોતાના પાપો અથવા 3) કોઈનું મૃત્યુ. જ્યાં સુધી તમારી ભાષામાં આવશ્યકતા હોય નહીં ત્યાં સુધી શોક માટેના કારણનો ઉલ્લેખ કરશો નહીં.

they will be comforted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેમને દિલાસો આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)