gu_tn/mat/04/18.md

753 B

General Information:

આ ગાલીલમાં ઈસુના સેવાકાર્ય વિશેના વૃતાંતના ભાગરૂપે એક નવા દ્રશ્યની શરૂઆત કરે છે. અહીં ઈસુ તેમના શિષ્યો થવા માટે માણસોને પસંદ કરવાની શરૂઆત કરે છે.

casting a net into the sea

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માછલી પકડવા માટે પાણીમાં જાળ નાખવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)