gu_tn/mat/04/14.md

827 B

General Information:

કલમ 15 અને 16 માં, યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી માથ્થી જણાવે છે કે ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય એ યશાયા પ્રબોધક દ્વારા કરાયેલ પ્રબોધવાણીની પરિપૂર્ણતા હતી.

This happened

ઈસુ કફરનહૂમમાં રહે છે તેનો ઉલ્લેખ આ કરે છે.

what was spoken

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે કહ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)