gu_tn/mat/04/03.md

2.0 KiB

The tempter

આ શબ્દોનો ઉલ્લેખ ""શેતાન"" સમાન અસ્તિત્વ માટે થાય છે (કલમ 1). તમારે બંનેનો અનુવાદ કરવા માટે સમાન શબ્દનો ઉપયોગ કરવો પડે.

If you are the Son of God, command

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઈશ્વરના પુત્ર છો, તેથી તમે આજ્ઞા આપી શકો છો"" અથવા 2) આ એક પડકાર અથવા આરોપ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આજ્ઞા આપીને સાબિત કરો કે તમે ઈશ્વરના પુત્ર છો

the Son of God

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે કે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

command that these stones become bread.

તમે પ્રત્યક્ષ નોંધ સાથે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""આ પથ્થરોને કહો, ‘તે રોટલી બની જાય.'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

bread

અહીં ""રોટલી"" સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)