gu_tn/mat/03/16.md

1.7 KiB

Connecting Statement:

આ યોહાન બાપ્તિસ્ત વિશેની વાતના વિભાગનું સમાપન છે. ઈસુના બાપ્તિસ્મા પછી બનતી બિનાઓને આ વર્ણવે છે.

After he was baptized

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

behold

ઈસુના બાપ્તિસમા પછી જે આશ્ચર્યજનક બિના બને છે તે વિશેની માહિતી તરફ ""જુઓ"" શબ્દ આપણું ધ્યાન દોરે છે.

the heavens were opened to him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ આકાશ ઉઘડેલું જોયું"" અથવા ""ઈશ્વરે ઈસુને માટે આકાશ ઉઘાડયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

coming down like a dove

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક નિવેદન માત્ર છે કે આત્મા કબૂતરના સ્વરૂપમાં હતા અથવા 2) આ એક સમાનતા ચિહ્ન છે કે કબૂતરની જેમ ધીરેથી આત્મા ઈસુ પર ઉતરી આવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)