gu_tn/mat/03/14.md

563 B

I need to be baptized by you, and yet you come to me?

યોહાન ઈસુની વિનંતીથી આશ્ચર્ય પામી પ્રશ્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મારા કરતાં વધુ મહત્વના છો. મારે તમને બાપ્તિસ્મા આપવાનું હોય નહીં. તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)