gu_tn/mat/03/12.md

3.2 KiB

His winnowing fork is in his hand, both to thoroughly clear off his threshing floor

આ રૂપક સરખામણી દર્શાવે છે કે જેમ ઘઉંના દાણાઓને ફોતરાંથી જુદા પાડવામાં આવે છે તેમ ખ્રિસ્ત ન્યાયી લોકોને અન્યાયી લોકોથી જુદા પાડશે. વૈકલ્પિક ભાષાંતર: ""અહીં, હાથમાં ખળી સાફ કરવાનું સૂપડું લઇ તૈયાર માણસની ઉપમા ખ્રિસ્તને આપવામાં આવી છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

His winnowing fork is in his hand

અહીં ""તેમના હાથમાં"" નો અર્થ એ છે કે વ્યક્તિ કાર્ય કરવા માટે તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે ખ્રિસ્ત તૈયાર છે તેથી તેમણે હાથમાં સૂપડું પકડી રાખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

winnowing fork

ઘઉંના અનાજને ફોતરાંથી અલગ કરવા માટે ઘઉંને હવામાં ઉડાડવા માટેનું આ એક સાધન છે. ભારે અનાજનો દાણો પાછો નીચે પડે છે અને બિનજરૂરી ફોતરાં પવનમાં ઉડી જાય છે. તે સાધન પંજેટી આકારનું પરંતુ લાકડાના લાંબા દાંતાની બનેલું હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

to thoroughly clear off his threshing floor

અહીં ખ્રિસ્ત એક માણસ સમાન છે જે ખળીને સાફ કરવા માટે સૂપડું લઈને તૈયાર છે.

his threshing floor

તેમની જમીન અથવા ""જમીન જ્યાં તે અનાજને ફોતરાંથી અલગ કરે છે

to gather his wheat into the storehouse ... he will burn up the chaff with fire that can never be put out

આ એક રૂપક છે જે દર્શાવે છે કે કેવી રીતે ઈશ્વર ન્યાયી લોકોને દુષ્ટ લોકોથી અલગ કરશે. ખેડૂતના સંગ્રહસ્થાનમાં જેમ ઘઉં ભરાય છે તેમ ન્યાયીઓ સ્વર્ગમાં જશે, અને ઈશ્વર, ફોતરાં સમાન લોકોને કદી ના હોલવાનાર અગ્નિથી બાળી નાખશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

can never be put out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અગ્નિ જે કદી હોલવાશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)