gu_tn/mat/03/11.md

1.4 KiB

for repentance

તમે પસ્તાવો કર્યો છે તેમ દર્શાવવા

But he who comes after me

ઈસુ એ યોહાન પછી આવનાર વ્યક્તિ છે

is mightier than I

ઈસુ મારા કરતાં પણ મહત્વપૂર્ણ છે

He will baptize you with the Holy Spirit and with fire

આ રૂપક, યોહાન દ્વારા પાણીથી બાપ્તિસ્માને ભવિષ્યમાંના અગ્નિ દ્વારા બાપ્તિસ્મા સાથે સરખાવે છે. આનો અર્થ છે કે યોહાનનું બાપ્તિસ્મા લોકોને તેમના પાપોથી શુદ્ધ કરનાર પ્રતિક માત્ર છે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા અને અગ્નિ, ખરેખર લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે. જો શક્ય હોય તો, “બાપ્તિસ્મા” શબ્દને તમારી ભાષામાં અનુવાદ કરો અને તેની સરખામણી યોહાનના બાપ્તિસ્મા સાથે કરો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)