gu_tn/mat/03/09.md

882 B

We have Abraham for our father

ઇબ્રાહીમ આપણા પૂર્વજ છે અથવા ""આપણે ઇબ્રાહિમના સંતાનો છીએ."" કારણ કે તેઓ ઇબ્રાહિમના સંતાનો હતા તેથી ઈશ્વર તેમને શિક્ષા કરશે નહીં તેવું યહૂદી આગેવાનો માનતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

For I say to you

હવે યોહાન જે કહેનાર છે તેના પર આ ભાર મૂકે છે.

God is able to raise up children for Abraham even out of these stones

ઈશ્વર આ પથ્થરોમાંથી પણ સંતાનો પેદા કરીને ઇબ્રાહિમને આપી શકે છે.