gu_tn/mat/03/07.md

2.4 KiB

General Information:

યોહાન બાપ્તિસ્ત, સદૂકીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

You offspring of vipers, who

આ એક રૂપક છે. અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. વાઈપર્સ, નાના ખતરનાક ઝેરી સર્પો છે જે દુષ્ટતાનું પ્રતિનિધિત્વ કરે છે. આને એક અલગ વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઓ દુષ્ટ ઝેરી સર્પો!” અથવા ""તમે ઓ ઝેરી સર્પ જેવા દુષ્ટ લોકો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who warned you to flee from the wrath that is coming?

ઈશ્વર તેમને શિક્ષા કરે નહીં માટે ફરોશીઓ અને સદૂકીઓ બાપ્તિસ્મા પામવા ઈચ્છતા હતા પરંતુ તેઓ પાપને ત્યજી દેવા તૈયાર હતા નહીં તેથી યોહાન એક પ્રશ્નના ઉપયોગ દ્વારા તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ રીતે તમે ઈશ્વરના કોપથી દૂર થઈ શકતા નથી."" અથવા ""હું તમને બાપ્તિસ્મા આપું છું તેથી તમે ઈશ્વરના કોપથી બચી જશો તેવું માનશો નહીં.” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

flee from the wrath that is coming

કોપ” શબ્દ એ ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થયો છે કારણ કે તેમનો કોપ સળગી ઉઠ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે શિક્ષા આવી રહી છે તેનાથી બચી જાવ"" અથવા ""ઈશ્વર તમને શિક્ષા કરનાર છે તેનાથી બચી જાવ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)