gu_tn/mat/03/04.md

995 B

Now ... wild honey

અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી, યોહાન બાપ્તિસ્તની પશ્વાદ્ ભૂમિકા વિશેની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

wore clothing from camel's hair and a leather belt around his waist

ઘણાં સમય અગાઉ થઇ ગયેલ પ્રબોધકો જેવો, ખાસ કરીને પ્રબોધક એલિયા જેવો જ પ્રબોધક યોહાન છે તેનું પ્રતિકાત્મક ચિત્ર આ વસ્ત્રો છે. (જુઓ: [[rc:///ta/man/translate/translate-symaction]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])