gu_tn/mat/03/03.md

2.1 KiB

For this is he who was spoken of by Isaiah the prophet, saying

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે જણાવી રહ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The voice of one calling out in the wilderness

આને વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાનમાં પોકારનારની વાણી સાંભળવામાં આવી"" અથવા ""કોઈ રણમાંથી પોકારતું હોય તેવી વાણી તેઓએ સાંભળી

Make ready the way of the Lord ... make his paths straight

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

Make ready the way of the Lord

જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશ સાંભળવા લોકોને તૈયાર કરવાનું પ્રતિનિધિત્વ ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો’ વાક્ય કરે છે. પ્રભુના સંદેશ માટે લોકો પશ્ચાત્તાપ દ્વારા તૈયાર થઇ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રભુ આવે છે ત્યારે પ્રભુનો સંદેશ સાંભળવા માટે તૈયાર થાઓ"" અથવા ""પ્રભુ આવી રહ્યા છે માટે પસ્તાવો કરી તૈયાર થાઓ""(જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])