gu_tn/mat/02/intro.md

1.9 KiB

માથ્થી 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ શબ્દોને વાંચન માટે સરળ બનાવવા માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ ગોઠવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6 અને 18 માં જે કવિતા છે, જેના શબ્દો જૂના કરારમાથી લેવામાં આવ્યા છે, તેના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમનો તારો""

આ શબ્દો સંભવતઃ કોઈ તારાનો ઉલ્લેખ કરે છે જે તારાને વિદ્વાન માણસો ઇઝરાએલના નવા રાજાની નિશાની હોવાનું માને છે. (જુઓ:rc://*/tw/dict/bible/kt/sign)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""શિક્ષિત પુરુષો”

અંગ્રેજી અનુવાદ આ શબ્દસમૂહનું અનુવાદ કરવા માટે ઘણા વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે. આ શબ્દોમાં ""માગી"" અને ""જ્ઞાની પુરુષો"" શામેલ છે. આ પુરુષો કદાચ વૈજ્ઞાનિકો અથવા જ્યોતિષીઓ હોઈ શકે છે. જો તમે કરી શકો છો, તો સામાન્ય શબ્દમાં ""માગીઓ"" સાથે તેનો અનુવાદ કરવો.”