gu_tn/mat/02/20.md

632 B

those who sought the child's life

અહીં ""બાળકનો જીવ લેવાની શોધ જેઓ કરતા હતા"" એ કહેવાનો અર્થ એ છે કે તેઓ બાળકને મારી નાખવા માંગતા હતાં. ""વૈકલ્પિક ભાષાંતર:"" જેઓ બાળકને મારી નાખવા માટે શોધતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

those who sought

આ હેરોદ અને તેના સલાહકારોનો ઉલ્લેખ કરે છે.