gu_tn/mat/02/18.md

1.8 KiB

A voice was heard ... they were no more

માથ્થી યર્મિયા પ્રબોધકની નોંધ કરે છે.

A voice was heard

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોએ વાણી સાંભળી"" અથવા ""ત્યાં મોટી વાણી સંભળવામાં આવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Rachel weeping for her children

આ સમય અગાઉ ઘણા વર્ષો પહેલાં રાહેલ જીવન જીવી ચૂકી હતી. આ ભવિષ્યવાણી રાહેલને દર્શાવે છે કે જે મૃત્યુ પામી હતી પણ તેના વંશજો માટે વિલાપ કરતી હતી.

she refused to be comforted

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" કોઈપણ, તેને દિલાસો આપી શકશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because they were no more

કારણ કે તેના બાળકો મૃત્યુ પામ્યા હતાં અને તેઓ હવે ક્યારેય પાછા આવવાના હતા નહીં. તેઓ મૃત્યુ પામ્યા છે, તેમ હળવી રીતે કહેવા માટેના શબ્દો અહીં “હયાત નથી"" છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તેઓ હયાત નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)