gu_tn/mat/02/15.md

1.4 KiB

He was

તે જણાવે છે કે યૂસફ, મરિયમ અને ઈસુએ મિસરમાં રહ્યાં. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ રહ્યાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

until the death of Herod

ત્યાં સુધી માથ્થી 2:19 હેરોદનું મૃત્યુ થયું હતું નહીં. આ વાક્ય તેઓના મિસરમાંના વસવાટના સમયની લંબાઈને સ્પષ્ટ કરે છે અને આ વાક્ય તેમ જણાવતું નથી કે તે સમય દરમ્યાન હેરોદ મૃત્યુ પામ્યો હતો.

Out of Egypt I have called my son

મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો.

my son

હોશિયા અહીં ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. માથ્થી કહે છે કે આ ઈસુ, ઈશ્વરના પુત્ર વિશેની વાત સાચી ઠરી. જે શબ્દ માત્ર એક પુત્ર કે પ્રથમ પુત્રનો ઉલ્લેખ કરતો હોય તે શબ્દ દ્વારા ‘પુત્ર’ શબ્દનો અનુવાદ કરો.