gu_tn/mat/02/11.md

1.1 KiB

Connecting Statement:

અહીં હવે દ્રશ્યનું કેન્દ્ર, જે ઘરમાં મરિયમ, યૂસફ અને બાળ ઈસુ હતાં તે ઘર બને છે.

They went

માગીઓ/જ્ઞાની પુરુષો ઘરમાં ગયા

They fell down and worshiped him

તેઓ તેમના ચહેરાને જમીન સુધી ટેકવીને ઘૂટણે પડ્યા. તેઓએ ઈસુને માન આપવા માટે આ કર્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

their treasures

અહીં ""નજરાણું"" એ તેમના ખજાનાને લઈ જવા માટે ઉપયોગ થતી પેટીઓ અથવા થેલીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પાત્રો કે જેમાં તેમના ખજાનાને મૂકવામાં આવ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)