gu_tn/mat/02/07.md

1.2 KiB

Herod secretly called the learned men

આનો અર્થ એ થયો કે હેરોદે બીજા લોકોની જાણ બહાર આ જ્ઞાની પુરુષો/માગીઓ સાથે વાત કરી.

to ask them exactly what time the star had appeared

આનો અનુવાદ પ્રત્યક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માગીઓ, અને તેણે તેઓ(માગીઓ)ને પૂછ્યું, 'ચોક્કસ કઈ વેળાએ તારો દેખાયો હતો?'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

the exact time the star had appeare

તે એ બાબત સૂચવે છે કે તારો ક્યારે દેખાયો હતો તે તેને માગીઓએ કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: ""કઈ વેળાએ તારો દેખાયો હતો. માગીઓએ તેને કહી બતાવ્યુ કે તારો પ્રથમ કયા સમયે દેખાયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)