gu_tn/mat/02/06.md

1.4 KiB

you, Bethlehem, ... are not the least among the leaders of Judah

બેથલેહેમના લોકો ત્યાં હતા નહીં પરંતુ મીખાહ તેઓ સાથે વાત એ રીતે કરી રહ્યો હતો જાણે કે તેઓ તેની સાથે હતા. ""સર્વથી નાનું નથી""નો અનુવાદ હકારાત્મક વાક્ય તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તમે, બેથલેહેમના લોકો, ... યહૂદીયાના નગરોમાં તમારું નગર સૌથી મહત્વપૂર્ણ નગર છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-apostrophe]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])

who will shepherd my people Israel

મીખાહ આ અધિપતિને ઘેટાંપાળક તરીકે દર્શાવે છે. આનો અર્થ એ છે કે “તે લોકોને દોરશે અને લોકોની સંભાળ રાખશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ ઘેટાંપાળક ઘેટાંને દોરે છે તેમ તે મારા લોક ઇઝરાઇલને દોરી જશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)