gu_tn/mat/01/20.md

718 B

As he thought

યૂસફે એવો વિચાર કર્યો

appeared to him in a dream

જ્યારે યૂસફ સ્વપ્ન જોતો હતો ત્યારે તેની પાસે આવ્યો

son of David

અહીં “પુત્ર” એટલે “વંશજ”

the one who is conceived in her is conceived by the Holy Spirit

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પવિત્ર આત્મા દ્વારા મરિયમે આ બાળકનો ગર્ભ ધર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)