gu_tn/mat/01/19.md

837 B

Joseph, her husband

યૂસફે હજુ સુધી મરિયમ સાથે લગ્ન કર્યા ન હતા, પરંતુ જ્યારે એક પુરુષ અને સ્ત્રીએ એકબીજા સાથે લગ્ન કરવાના વચને એકબીજા સાથે બંધાય ત્યારે, તેઓ સાથે ન રહેતાં હોય તો પણ યહૂદીઓ તેમને પતિ અને પત્ની ગણતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""યૂસફ, જે મરિયમ સાથે લગ્ન કરવાનો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to divorce her

લગ્ન કરવાની તેઓની યોજના રદ કરવી