gu_tn/mat/01/18.md

2.5 KiB

General Information:

અહીં માથ્થી તેની સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે જે ઈસુના જન્મ અંગેની ઘટનાઓનું વર્ણન કરે છે.

His mother, Mary, was engaged to marry Joseph

તેમની મા, મરિયમના લગ્ન યૂસફ સાથે થવાના હતા. સામાન્ય રીતે માતા-પિતાઓ બાળકોના લગ્ન નક્કી કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુની મા મરિયમના માતા-પિતા મરિયમનું લગ્ન યૂસફ સાથે કરાવવાના વચને બંધાયા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

His mother, Mary, was engaged

એવી રીતે અનુવાદ કરો કે જે સ્પષ્ટ કરે કે જ્યારે મરિયમ અને યૂસફની સગાઈ થઈ હતી ત્યારે ઈસુનો જન્મ થયો ન હતો. વૈકલ્પિક ભાષાંતર: ""મરિયમ, જે ઈસુની મા બનવાની છે, તેની સગાઈ થઈ ગઈ હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

before they came together

તેઓના લગ્ન પહેલાં. આ મરિયમ અને યૂસફનો જાતીય સબંધ થયો હતો નહીં, તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓના જાતીય સબંધ અગાઉ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

she was found to be pregnant

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓને અહેસાસ થયો કે તેણીને બાળક થવાનું છે"" અથવા ""એવું બન્યું કે તે ગર્ભવતી હતી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by the Holy Spirit

મરિયમ કોઈ પુરુષ સાથે શારીરિક સંભોગના સબંધમાં આવે તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્યએ મરિયમને એક બાળકને જન્મ આપવા સમર્થ કરી.