gu_tn/mat/01/07.md

441 B

Rehoboam became the father of Abijah, Abijah became the father of Asa

શબ્દ “હતો”નો સંદર્ભ અહીં બંને વાક્યમાં સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “રહાબામ અબિયાનો પિતા અને અબિયા આસાનો પિતા હતો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)