gu_tn/mat/01/06.md

823 B

David became the father of Solomon by the wife of Uriah

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. દાઉદ સુલેમાનનો પિતા હતો અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે સુલેમાનની મા હતી. દાઉદ અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે, સુલેમાનના માતા-પિતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

the wife of Uriah

ઉરિયાની વિધવા. સુલેમાનનો જન્મ ઉરિયાના મૃત્યુ બાદ થયો હતો.