gu_tn/luk/24/53.md

688 B

continually in the temple

આ એ વ્યક્ત કરવા માટેની અતિશયોક્તિ છે કે તેઓ દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં જતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the temple

ભક્તિસ્થાનની ઇમારતમાં કેવળ યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

blessing God

ઈશ્વરની સ્તુતિ કરતાં