gu_tn/luk/24/51.md

1.1 KiB

Now it happened that

તે વિશે આવી. આ વાર્તામાં નવી ઘટનાનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

while he was blessing them

જ્યારે ઈસુ ઈશ્વરને તેમનું સારું કરવા કહી રહ્યા હતા ત્યારે

was carried up

કેમ કે લૂકે સ્પષ્ટ કર્યું નથી કે ઈસુને ઉપર કોણ લઈ ગયું, આપણે જાણતા નથી કે તે ઈશ્વર પોતે હતા અથવા એક કે વધુ દૂતો હતા. જો તમારી ભાષામાં સ્પષ્ટ કરવું હોય કે ઉપર કોણ લઈ ગયું, તો યુએસટી કરે છે તેના બદલે ""ગયા"" નો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)