gu_tn/luk/24/50.md

395 B

he led them out

ઈસુ શિષ્યોને શહેરની બહાર લઈ ગયા

lifting up his hands

આ તે ક્રિયા હતી કે યાજકો જ્યારે લોકોને આશીર્વાદ આપતા હતા ત્યારે તેઓ કરતાં હતા. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)