gu_tn/luk/24/49.md

1.3 KiB

I am sending upon you the promise of my Father

મારા પિતાએ તમને જે આપવાનું વચન આપ્યું હતું તે હું તમને આપીશ. ઈશ્વરે પવિત્ર આત્મા આપવાનું વચન આપ્યું હતું. યુએસટી તેને સ્પષ્ટ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

you are clothed with power

જે રીતે વસ્ત્રો વ્યક્તિને ઢાંકી દે છે તે જ રીતે ઈશ્વરનું સામર્થ્ય તેમને ઢાંકી દેશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સામર્થ્ય પ્રાપ્ત કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

from on high

ઉપરથી અથવા ""ઈશ્વર તરફથી