gu_tn/luk/24/47.md

1.2 KiB

repentance for forgiveness of sins would be proclaimed in his name to all the nations

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તના અનુયાયીઓએ તમામ રાષ્ટ્રોમાંના લોકોને પ્રગટ કરવું જોઈએ કે તેઓએ પસ્તાવો કરવાની જરૂર છે અને ઈશ્વર તેઓને તેમના પાપો ઈસુ દ્વારા ક્ષમા કરે તેની જરૂર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in his name

અહીં તેમનું ""નામ"" તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખ્રિસ્તના અધિકાર દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

all the nations

સર્વ વંશીય સમુદાયો અથવા ""સર્વ લોક જૂથો

beginning from Jerusalem

યરૂશાલેમથી શરૂ કરીને