gu_tn/luk/24/45.md

486 B

Then he opened their minds to understand the scriptures

મન ખોલવું"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કોઈને સમજવા માટે સક્ષમ બનાવવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી તેમણે તેઓને શાસ્ત્રો સમજવા સક્ષમ બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)